રિલીફ રોડ ઉપર ચાઈના વિરોધી પ્રદર્શન હિંસક બન્યું

Ahmedabad, રિલીફ રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ માં ચાઈનીઝ મોબાઈલ અને સ્પેરપાર્ટ મળે છે ત્યાં આગળ “ચાઈના વિરોધી” અભિયાન સક્રિય બન્યું અને પોલીસ બોલાવવામાં આવી