બનાસકાંઠા
અંબાજી મંદિર 12 જૂનથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે
અંબાજી મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી
ADVERTISEMENT
20 માર્ચ થી અંબાજી મંદિરમાં ભક્તો માટે બંધ હતું
અંબાજી મંદિર દ્વારા દર્શન સમય નક્કી કરવામાં આવ્યો
આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં
સવારે 7:30 થી 10: 45 સુધી મંદિર ખુલ્લુ રહેશે
બપોરે 1 થી 4:30 સુધી મંદિર ખુલ્લુ રહેશે
સાંજે 7:30 થી 8:15 સુધી જ મંદિર ખુલ્લુ રહેશે