કોરોના વાયરસ લોકડાઉન ને કારણે દેશ મા એકબાજુ જ્યાં નિયમિત ટ્રેનો નું સંચાલન બંધ છે ત્યારે રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનો ના સંચાલન ની અનુમતી આપવામાં આવી છે. આજ ક્રમ માં 12 મે 2020 થી સાબરમતી થી નવી દિલ્લી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે તથા અમદાવાદ મંડળ દ્વારા નવ જોડી ટ્રેનો નું સંચાલન 01 જૂન થી કરવામાં આવશે.
1. 02934/2933 પ્રતિદિન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ 04:55 21:25 |
2. 02917/02918 સોમ,બુધ,શુક્ર અમદાવાદ-હજરત નિજ્જામુદ્દીન 17:30 06:05 |
3. 02957/02958 પ્રતિદિન અમદાવાદ-નવી દિલ્લી. 18:40 10:10 |
4. 02915/02916 પ્રતિદિન અમદાવાદ- દિલ્લી જં. 18:55 07:40 |
5. 09165/09166 બુધ,શુક્ર,રવિ. અમદાવાદ-દરભંગા 21:00 03:25 |
6. 09167/09168 સોમ,મંગળ,ગરુ,શનિ અમદાવાદ-વારાણસી 21:00 03:25 |
7. 02947/02948 સોમ,બુધ અમદાવાદ-પટના 21:50 04:45 |
8. 09083/09084 પ્રતિદિન અમદાવાદ-મૂજ્જફરપુર 22:00 14:00 |
9. 09089/09090 પ્રતિદિન અમદાવાદ-ગોરખપુર. 23:45 14:35 |
10. 02833/02834 પ્રતિદિન અમદાવાદ-હાવડા 00:15 13:25 |
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા ના અનુસાર 01 જૂન 2020 થી અમદાવાદ સ્ટેશન થી કુલ 10 જોડી ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાન માં સાબરમતી થી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલ ને 01 જૂન થી અમદાવાદ સ્ટેશન થી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે તથા આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી સ્ટેશન પર ઉભી નહી રહે. જેમણે આ ટ્રેન ની ટિકિટ સાબરમતી સ્ટેશન થી લીધી છે તેઓએ ટ્રેન માં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક એસએમએસ દ્વારા પણ આપવામાં આવી રહી છે.આના સિવાય વર્તમાન માં સ્પેશિયલ ના રૂપ માં 01 જૂન થી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.
01 જૂન 2020 થી અમદાવાદ સ્ટેશન થી ચાલવા વાળી સ્પેશિયલ ટ્રેનો નિમ્નાનુસાર છે
ક્રમ ટ્રેન નંબર દિવસ સ્ટેશન પ્રસ્થાન આગમન
1. 02934/2933 પ્રતિદિન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ 04:55 21:25 |
2. 02917/02918 સોમ,બુધ,શુક્ર અમદાવાદ-હજરત નિજ્જામુદ્દીન 17:30 06:05 |
3. 02957/02958 પ્રતિદિન અમદાવાદ-નવી દિલ્લી. 18:40 10:10 |
4. 02915/02916 પ્રતિદિન અમદાવાદ- દિલ્લી જં. 18:55 07:40 |
5. 09165/09166 બુધ,શુક્ર,રવિ. અમદાવાદ-દરભંગા 21:00 03:25 |
6. 09167/09168 સોમ,મંગળ,ગરુ,શનિ અમદાવાદ-વારાણસી 21:00 03:25 |
7. 02947/02948 સોમ,બુધ અમદાવાદ-પટના 21:50 04:45 |
8. 09083/09084 પ્રતિદિન અમદાવાદ-મૂજ્જફરપુર 22:00 14:00 |
9. 09089/09090 પ્રતિદિન અમદાવાદ-ગોરખપુર. 23:45 14:35 |
10. 02833/02834 પ્રતિદિન અમદાવાદ-હાવડા 00:15 13:25 |
ટ્રેન સંખ્યા 09083/09084 અમદાવાદ-મુજ્જફરપુર તથા 09089/09090 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ વાયા સુરત થઈને ચાલશે.
ઉપરોક્ત ટ્રેનો ના યાત્રીઓ ને અનુરોધ છે કે ભારત સરકાર ના હેલ્થ પ્રોટોકોલ ને જોતા પોતાની ટ્રેન ના નિર્ધારિત સમય કરતાં ડોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચે જેથી કોઈ યાત્રીઓને અસુવિધા ન થાય.