ADVERTISEMENT
- ગુજરાતમાં અનલોક-1 સોમવારથી અમલ કરાશે
- રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશેઃ CM
- હવે સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રહેશેઃ CM
- ઑડ-ઈવન પદ્ધતિ બંધ કરવાની CMની જાહેરાત
- ગુજરાતમાં હવે ST બસો અવરજવર કરશે
- 60 ટકા મુસાફરો સાથે ST બસો શરૂ કરાશે
- અમદાવાદમાં પણ હવે ST બસોને આવવાની મંજૂરી
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં ST બસ નહીં જઈ શકે
- નાની ગાડીમાં 3 અને મોટી ગાડીમાં 4 વ્યક્તિને મંજૂરી
- ટૂ વ્હીલર પર 2 વ્યક્તિ મુસાફરી કરી શકશે
- રાજ્યમાં 50 ટકા ક્ષમતા સાથે સિટી બસો દોડશે
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં તમામ નિયંત્રણો યથાવત
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં બેંકો ચાલુ રાખવાની મંજૂરી
- સોમવારથી તમામ સરકારી કચેરીઓ કાર્યરત થશે
- સરકારી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ હાજરી આપશે
- ગુજરાતમાં કોઈ પણ સ્થળે માસ્ક વગર 200 રૂપિયાનો દંડ
- 8 જૂનથી ગાઈડલાઈન બનાવીને શોપિંગ મોલ ચાલુ કરાશે
- કાલ સાંજ સુધી રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાશે
- શૈક્ષણિક સંસ્થાઓનો નિર્ણય જુલાઈમાં કરવામાં આવશે
- રૂપાણી સરકારે રિક્ષાવાળાઓને આપી મોટી રાહત
- સોમવારથી અમદાવાદમાં પણ રિક્ષાઓ દોડતી થશે
- એક રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત 2 પેસેન્જર બેસી શકશે
- અમદાવાદમાં નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં રિક્ષાઓ દોડશે
- માત્ર કન્ટેઈનમેન્ટ ઝોનમાં રિક્ષાઓ નહીં દોડી શકે