વ્યાપક કેસો છે ત્યાં મોકલવામાં આવેલો આરોગ્ય રથ

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી અમદાવાદ શહેરમાં કોરોના જયા જયા નાં વ્યાપક કેસો છે ત્યાં આરોગ્ય રથ મોકલવામાં આવેલો. જેમાં વિના મૂલ્યે દવાઓ આપવામાં આવશે , અસારવા વિસ્તારમાં આરોગ્ય રથ દ્વારા જરુરીયાતમંદ લોકો ને દવા ઓ અપાવી , સ્થળે હાજર રહ્યા
મેયર શ્રી બીજલજી પટેલ , પક્ષ ના નેતા શ્રી અમીતભાઈ શાહ ધારાસભ્યશ્રી કાર્યકર્તાશ્રીઓ અને કાઉન્સિલર.