મુખ્યમંત્રી નાં આજ નાં પ્રજા જોગ સંદેશ નાં મહત્વપૂર્ણ અંશો

 

૧) લોક ડાઉન ૪ ની સતા રાજ્યો ને અપાઈ છે

૨) ૧૯/૫ થી જાહેરનામું લાગુ પડશે

૩) ૧૮/૫ નાં જિલ્લા કલેકટર ઝોન રાજ્ય સરકાર ને બનાવી ને સુપ્રત કરશે

૪) સિટી બસ અને એસ.ટી બસ ક્યાં ચાલુ થશે તે કાલે જણાવવા માં આવશે

૫) સાંજે ૭ થી સવારે ૭ સુધી કરફ્યૂ લાગુ જેનો કડક અમલ કરાવવા માં આવશે

૬) રિક્ષા સ્કૂટર ચાલકો માટે નાં નિયમ કાલે જાહેર થશે

૭) દુકાનો અને ઓફિસો નાં નિયમો કાલે જાહેર થશે

૮) હોટેલો ને હોમ ડિલિવરી ની જ પરવાનગી

૯) થુકવા અને માસ્ક નાં પહેરવા પર ૨૦૦ રૂપિયા નો દંડ

૧૦) ગુજરાત નાં લોકો એ કોરોના માં અગાઉ આપેલ સહકાર જેવો જ સહકાર લોક ડાઉન ૪ માં માંગ્યો

૧૧) નીતિ નિયમો નું પાલન કરી કામ થી બહાર નીકળીએ.. કોરોના હજી ગયો નથી

૧૨) ધીરે ધીરે આપને સૌ જે જંગ લડીએ છીએ તેમાં થાળે પડીએ ધીમે ધીમે

૧૩) કન્ટેનમેન્ટ ઝોન ઝડપ થી ગ્રીન ઝોન બને તે માટે ત્યાં નાં વિસ્તાર નાં આગેવાનો ની મદદ માંગી કે જાગૃતિ ફેલાવીએ..