આજે amc માં યોજાયેલી મહત્વ ની બેઠક માં લેવાયા આ મુખ્ય 7 મહત્વ ના નિર્ણયો

1. તમામ મોટી રિટેઇલ શોપ અને મોલ દ્વારા ડિલિવરી સ્ટાફ નું ફરજીયાત સ્ક્રીનીંગ
2.હોમ ડિલિવરી માટે @AmdavadAMC હેલ્થ વિભાગ દ્વારા 7 દિવસ માટે કાર્ડ ઈશ્યુ કરાશે. જેને રીન્યુ કરાવવું પડશે
3. તમામ ટ્રાન્જેક્શન ફરજીયાત ઓનલાઈન
4.કન્ટેઇનમેન વિસ્તાર માંથી ડિલિવરી બોય નહિ આવી શકે
5.ડિલિવરી બોય એ હેન્ડ ગ્લોવ્સ , સેનિટાઈઝેશન સોસીયલ ડિસ્ટન્સ ફરજીયાત
6. આરોગ્ય સેતુ એપ ફરજીયાત
7. રિટેઇલ શોપ માટે 15 મેં અલગ ગાઈડ લાઇન જાહેર કરાશે