ગુજરાત અને મુંબઈના હાઈ એન્ડ લાઇફસ્ટાઇલ અને લક્ઝરી માટે જાણીતા ડેવલોપર એટલે કે શ્રી બાલાજી ગ્રુપ. વડોદરામાં દુબઇ ના વિશ્વપ્રખ્યાત બુર્જ અને મુંબઈ સ્થિત અંબાણીના એન્ટિલિયા બિલ્ડીંગ થી ઇન્સ્પાયર થઇ અને અમેરિકાના આર્કિટેક્ટ એન્ડ્રે કિયોસાકી દ્વારા અટેસ્ટેડ પ્રોજેક્ટ લાવવાનું સાહસ કરનાર ગ્રુપ એટલે શ્રી બાલાજી ગ્રુપ, આ ગ્રુપ પોતાને ખાલી વડોદરા, અમદાવાદ જેવા મેટ્રો સિટીઝ પૂરતું માર્યાદિત રાખવામાં વિશ્વાસ નથી રાખતું, તેઓએ મહેસાણામાં પણ ” સ્ટેટસ ” પ્રોજેક્ટ બનાવી એ સાબિત કર્યું છે કે તેઓ દેશના ખૂણે ખૂણે લક્ઝરી અને લાઈફસાઈલ પહોંચાડવા પ્રતિબદ્ધ છે !!
મહેસાણામાં બાલાજી સ્ટેટ્સ પ્રોજેક્ટ એક હાઈ એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે જેમાં અદ્યત્તન એમીનીટિઝની સાથે સુંદર વ્યુ અને સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, અહીંયા 2 અને 3 બેડરૂમ હોલ કિચનના (BHK) પ્લાન અવેલેબલ છે જે રેડી પઝેશન ધરાવે છે. અહીંયા જિમ, ટેનિસ કોર્ટ , યોગા જેવી અનેક સુવિધાઓની સાથે દરેક ફ્લેટમાં બે લિફ્ટ આપવામાં આવી છે જેથી લોકોને સુવિધા રહે.
આ પ્રોજેક્ટના વિઝનરી અને શ્રી બાલાજી ગ્રુપના સીએમડી આશિષભાઈ શાહ જણાવે છે કે ઇન્નોવેટીવ ડિઝાઇન, કમ્ફર્ટ વિથ લક્ઝરી અને ઉમદા કક્ષાનું બાંધકામ તે જ શ્રી બાલાજી ગ્રુપની સફળતાનું રહસ્ય છે.
તેઓ અમદાવાદ, વડોદરા અને મહેસાણામાં અનેક પ્રોજેક્ટ કરી રહ્યા છે. તેઓનું આગામી મિશન છે મુંબઈમાં ત્રણ પ્રોજેક્ટ્સ જેમાં જુહુ જેવા પોષ વિસ્તરામાં પણ તેઓ લાવી રહ્યા છે તેમના પ્રોજેક્ટ્સ અને સ્ટેટસ વિષે વધુ માહિતી મેળવવા કોલ કરો : 7878786441 or visit:https://www.shreebalajiconstruction.com/shree-balaji-status-mahesana