કોવિડ-19 મહામારી હજીયે માથે તોળાઈ રહી છે, ત્યારે ટેલીવિઝન કલાકારો લોકડાઉનને અનસુ રે છે અને
ફરજ્પ ૂિવક ઘરમાાં રહેછે. આ ગાળા દરવમયાન કલાકારો જુદી જુદી પ્રવ્રવુિઓ હાથ ધરે છે, જેિી કેજુદી જુદી રસોઈ
કરિી, રોજ કસરત કરિી, કોઈ િાજજિંત્ર િગાડવ, ુાં િગેરે જેથી તેઓનો સમય પસાર થઇ શકે કલાકાર અમતૃ ા
ખાનવિલકર, ખતરો કે ખખલાડી-સીઝન 10 ની લોકવપ્રય સ્પધવક લોકડાઉન દરવમયાન કઈક રસદાયક પ્રવવૃિ હાથ
ધરી રહી છે. આ કલાકાર લોકડાઉન ડાયરી જાળિેછે, એનુાં નામ રાખ્ુાં છે‘ડીઅર ડાયરી’અનેએ પણ ખાતરી
રાખેછેકેએમાાં કઈ નેકઈ જરૂર ટપકાિે. આ એની જનવલ છેજેમાાં એ રોજ-બરોજની પ્રવવૃિઓની નોંધ રાખેછે.
આ અંગે અમૃતા ખાનવિલકર જણાિેછે, “લોકડાઉનના આરાંખિક તબક્કામા આ સમુાં ઊંઘિામાાં જતો હતો, થોડો
સમય ખાિા અનેકસરતમાાં જતો હતો. થોડા સમય પછી મનેલાગ્ુાં કેમારેકઈ નવુાં શોધીને, મારા વ્યસ્ત સમય-
પત્રકમાાં કરી શકુાં એમ કરવુાં જોઈએ. મેંમારી જનવલમાાં આ લખિાનુાં શરુ ક્ુંુછે, જેનેમેં‘ડીઅર ડાયરી’નામ
આપ્ુાં છે. મારી રોજની પ્રવવૃિઓ જેિી કે િાચન, રસોઈ, કે કૈક નવુાં શીખવ. ુાં તાજેતરમાાં હુાં કક બોડવ કેિી રીતે
િગાડવુાં તેશીખી રહી છાં. હુાં એના ઓનલાઈન કલાસીઝ લઉં છાં અનેચાર ક્લાસ પ ૂરા કાયવ છે. મનેમજા પડેછે,
અનેમનેખાતરી છેકેએક િાર આ લોકડાઉન ઊઠી જશેપછી હુાં એક વનષ્ણાતની જેમ કક બોડવ િગાડી શકીશ.”