૦૧. ૨ વર્ષ સુધી વિદેશનો પ્રવાસ મોકુફ રાખો.
૦૨. ૧ વર્ષ સુધી બહાર નું ખાવાનું ટાળવું.
૦૩. લગ્નપ્રસંગ અથવા તો એના જેવા અન્ય પ્રસંગમાં જરૂરી ના હોય તો ટાળવું.
૦૪. બીનજરૂરી પ્રવાસ ટાળવો.
૦૫. ૧ વર્ષ સુધી પબ્લિક પ્લેસ માં જવાનું ટાળવું.
૦૬. સામાજિક દુરી કાયમી જાળવી રાખવી.
૦૭. જે વ્યક્તિને કફ થયો હોય એમનાથી દુર રહો.
૦૮. હંમેશા મોઢાને માસ્ક થી ઢાકી ને રાખો.
૦૯. પોતાની આસપાસ ગંદકી થવા દેશો નહીં.
૧૦. હંમેશા શાકાહારી ખાવાનું ખાવ.
૧૧. સિનેમા , શોપિંગ મોલ , ભીડભાળ વાળા માર્કેટમાં ૬ મહિના સુધી જવાનું ટાળો. જો શક્ય હોય તો પાર્ટી માં જવાનું ટાળવું.
૧૨. શરીર ની રોગ પ્રતીકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો.
૧૩. બિનજરૂરી મિટિંગ ટાળો અને સામાજીક દુરી જાળવી રાખો.
કોરોના નો રોગચાળો એકદમ દુર થવાનો નથી. એ કોઈ નથી જાણતું કે ક્યારે અને કેવી રીતે તે ફરીથી માથું ઉંચકસે. તમારી જાતનો અને તમારી ફેમેલી નો ખ્યાલ રાખજો.