ઘરમાં રહેવું અને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોવો તે સામાન્ય રીતે ઘણા લોકોને ડિપ્રેશન અને માનસિક રીતે નબળા બનાવે છે, લોકો વોક લેવા અગાશી કે કોરિડોરનો ઉપીયોગ કરે અને પોતાના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે, પરંતુ આવા કપરા સમયે ઘરમાં બેસવું એજ દરેક રીતે સ્વાસ્થયવર્ધક અને સરાહનીય છે. પરંતુ અમારી રિસર્ચ ટિમએ જોયું કે આવા સમયમાં અમદાવાદ માં એક એવો પણ ફ્લેટનો પ્રોજેક્ટ આવેલો છે જેમાં સંકળાશને કોઈ સ્થાન જ નથી !!!
તમે શ્રી બાલાજી વિન્ડ પાર્કનું નામ તો સાંભળ્યું હશે, જે અમદાવાદ માં વૈષ્ણવદેની ખાતે આવેલું છે અને સૌથી નવાઈની વાત એ છે કે આ ફ્લેટમાં 15000 અધ્ધધ મોકળાશ સભર 7 બેડરૂમ હોલ કિચેનના ફ્લેટ આવેલા છે, જોવાની વાત એ છે કે આ વિશાલ ફ્લેટ જે સ્કાય વીલા તરીકે પણ ઓળખાય છે તે 15,000 સ્કવેર ફિટ માં ફેલાયેલો છે અને પેજ 3 લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતો છે.
આવી લક્સઝ્યુરિયસ અને વિશાલ બિલ્ડીંગ બનાવનાર વિઝનરી બિલ્ડરનું નામ છે આશિષ શાહ જેઓ શ્રી બાલાજી ઇન્ફ્રાસ્ટ્રકચરના સી એમ ડી છે. તેઓ અમદાવાદ ઉપરાંત વડોદરા અને મેહસાણામાં પણ અનેક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. આવા વિશાલ ફ્લેટ બનાવવા પાછળનું પ્રયોજન જાણવા અમે શ્રી બાલાજી ગ્રુપનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. શ્રી બાલાજી ઇન્ફ્રાસ્ટક્ચરના ડિજિટલ માર્કેટિંગ અને બિઝનેસ કન્સલટન્ટ વિઝન રાવલ સાથે અમારી ટિમની ફોન ઉપર વાત થઇ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે “અમદાવાદ શું ગુજરાત માં પણ બીજે ક્યાંય 7 BHK ફ્લેટ લાવવાનું સાહસ કોઈ બિલ્ડર દ્વારા ભૂતકાળ માં કરવામાં આવ્યું નથી, અને આ સાહસિક પગલું ભરનાર આશિષ ભાઈ શાહનું ધ્યેય હંમેશા લોકોને સર્વોત્તમ કક્ષાનું બાંધકામ આપવાનું રહ્યું છે. તેઓ ફક્ત ઘર નહિ પરંતુ લાઇફસ્ટાઇલ આપવા ઉપર પોતાનું લક્ષ કેન્દ્રિત કરે છે. લોકોને ખાલી સપનાનું ઘર નહિ પણ સપના જેવું ઘર જ્યાં લોકો હવા, ઉજાશ અને મોકળાશ માણી શકે અને પોતાની લાઇફસ્ટાઇલ જીવી શકે તે આપવું એ શ્રી બાલાજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું મિશન છે.”
તેઓએ વધુ માં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની સફળતાનો શ્રેય તેની ઉમદા ડિઝાઇન, ક્લબ અને એમિનિટીઝ ને જાય છે, અને હવે ત્યાં ફક્ત જૂજ ફ્લેટ બાકી રહ્યા છે. જેમાં 4 Bhk-4 ફ્લેટ, 5bhk -6 ફ્લેટ અને 7 bhk – ફક્ત 1 ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે. અહીં એન.આર.આઈ અને ઇન્વેસ્ટર માટે પણ સોનેરી તક છે અને રેડી પઝેશન હોવાથી રહેવા ઇચ્છુક લોકો પણ અહીં નિવેશ કરી શકે છે, આ પ્રોજેક્ટ કેડી મીડીકલ હોસ્પિટલ ની સામે છે અને વૈષ્ણવ દેવી સર્કલ ઉપર હોવાથી એરપોર્ટ અને ગાંધીનગરથી પણ ખુબજ નજીક પડે છે.
આ પ્રોજેક્ટના વિડીયો અને ફોટોગ્રાફ આપણે તેની લાઇફસ્ટાઇલ અને મોકળાશની અનુભૂતિ કરાવશે, અને તમે વધુ માહિતી માટે +91 86908 53853 ઉપર સંપર્ક કરી શકો છો અને વેબસાઈટ https://www.shreebalajiconstruction.com/shree-balaji-wind-park-ahmedabad પણ જોઈ શકો છો.